અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.
ગત રાત્રીના સમયે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વર તરફનાં છેડે પોલીસનાં જવાનો ચેકીંગમાં હતા દરમિયાન ભરૂચનાં નાના નાગોરીવાડ વિસ્તારમાં રહેતા સિકંદર દાઉદ ખોટીયા નામનો ઇસમ ઇનોવા ગાડી...