અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરની નેશનલ હાઇવે ઉપરની હોટલ ઓસ્કારમાં જીલ્લા કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનનાં ગુટકા તેમજ રૂ.1 લાખનાં રોકડા લેનાર ચાર લોકોને LCB પોલીસે...