હાંસોટ તાલુકાનાં કતપોર ગામ પાસે NCT ની અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટ વહન કરતી લાઈનમાં થયેલ લીકેજથી પોતાના ખેતરમાં થતા નુકશાન બાબતે ખેડૂતનો આક્રોશ.
અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટની વહન કરતી લાઈનમાં કતપોર ગામની હદમાં 2 મહિનાથી વધુ સમયથી લીકેજ થવાથી ખેડૂત શ્રી દિવ્યેશકુમાર ખુશાલભાઈ પરમારનાં ખેતરમાં નુકશાન થતું હોવાનો આક્ષેપ...