Proud of Gujarat

Tag : ankleshwer

GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા સર્કલ અને ONGC કંપનીની ઓફિસ નજીક બેસતા શાકભાજીવાળાઓ ટ્રાફિકની અડચણરૂપ થતાં પોલીસ અને પાલિકાની ટીમે લારી પાથરણા દૂર કરતાં વિવાદ ઊભો થયો છે.

ProudOfGujarat
હાલ તો કોરોના વાઇરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા રોજ વધી રહી છે. ત્યારે કોરોના વાઇરસમાં તમામ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat
અંકલેશ્વર GIDC માં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર દાઝી જવાથી તેનું મોત નીપજયું હતું. જયારે પાંચથી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હેમાની ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે રીએક્ટરમાં ટેમ્પરેચર વધી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા એક કામદારનું મોત થયું હતું ત્યારે પાંચ કામદારો દાઝી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ProudOfGujarat
અંકલેશ્વરમાં ઉનાળા દરમિયાન જલદ કેમિકલનાં સ્ટોરેજ કરતી કંપનીઓમાં આગ લાગવાની ઘટના ઘટતી હોય છે. ત્યારે આજે અંકલેશ્વર જીઆઇડીસી હેમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રીએક્ટરમાં...
GujaratFeaturedINDIA

આમલાખાડી સહીત અંકલેશ્વરની આસપાસની અન્ય ખાડીઓમાં પ્રી- મોન્સુન કામગીરી કરાવવા માટેનો આદેશ હોવા છતાં પણ આ કાર્યવાહી ના થતા સ્થાનિકો દ્વારા કલેકટર સાહેબ ભરૂચને લેખિત આવેદન આપી ગાંધીનગર પણ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડી તેમજ અંકલેશ્વર શહેર પાસેથી પસાર થતી અન્ય ખાડીઓ અને કુદરતી કાંસોની સફાઈ બાબતે કલેકટર સાહેબ ભરૂચનાં આદેશ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને હરાવી 6 વર્ષીય બાળક ઘરે પરત ફર્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ કેસનાં આંક સતત વધી રહ્યા છે. કોરોના પોઝિટિવનાં આંકે હાફ સેન્ચ્યુરી પૂરી કરી નાંખી છે. ત્યારે આ વચ્ચે આજરોજ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અડોલ ગામ ખાતે ચાલતાં જુગારધામ ઉપર રેડ કરી કુલ રૂ. 98,070 /- ના મુદ્દામાલ સાથે કુલ પાંચ જુગારીયાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પોલીસનાં માણસોની અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરેલ આ દરમ્યાન એક ટીમ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની કનોરિયા કેમિકલ કંપની નજીક અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ આજે સવારે દોડતી થઇ હતી કેમ કે પોલીસને જાણ કરવામાં આવી હતી કે જી.આઇ.ડી.સી ની કનોડીયા કેમિકલ કંપની નજીક આવેલ અવાવરું જગ્યામાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીનાં નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે .

ProudOfGujarat
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં સજોદ નાગલ ગામ વચ્ચે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો, આમાં ફોરવ્હીલનો ચાલક પૂર ઝડપે હંકારતા બાઈક લઈને જતો અશોક નટવર વાળત નાઓની બાઇક...
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી એસ.આર.કે ના જવાનો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાનાં રૂપનગર ખાતે રહેતા એસઆરપી...
error: Content is protected !!