અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેરનાં હાર્ટ સમા ચૌટા બજારમાં આવેલ મોદીની વાડી પાસે વિનય જયેશ સોનીએ રાત્રે પોતાની બુલેટ મોટર સાયકલ પાર્ક કરી હતી...