એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ...