અંકલેશ્વરના કાપોદરાની જમીન વિવાદ કેસમાં કોર્ટનો ચુકાદો.હાજીપીરની જમીનમાં થયેલા તમામ ફેરફાર નોંધ રદ કરવા આદેશ. જમીનને હાજીપીર દેવસ્થાનના નામે કરવા હુકુમ-દંડ વસૂલાશે…
અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની હાજીપીરની જમીનના થયેલા વેચાણ અંગે અંકલેશ્વર સિવિલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કાપોદરા ગામે સર્વે નંબર-49,130 અને 137માં હાજીપીર...