અંકલેશ્વર નજીક રાજપીપલા રોડ વિસ્તારમાં ઝાડી અને ખંડહર મકાન માંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ રીક્ષા વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત.બે આરોપી ઝડપાયા…
ભરૂચઃજિલ્લામાં દારૂના વેપલા સામે પોલીસ અવાર નવાર લાલ આંખ કરી રેડ કરી દારૂ અને બિયર નો જથ્થો જપ્ત કરે છે આવોજ એક બનાવ તાજેતરમાં બનતા...