અંકલેશ્વર વિસ્તારમાંથી ચોરાયેલ ૨ મોટરસાયકલના ચોરી કરનારા આરોપીયો ચાંદપુર(અલીરાજપુર) મધ્યપ્રદેશથી ઝડપી પાડતી ભરૂચ LCB…
દિનેશભાઈ અડવાણી ભરૂચ LCB ટીમના મયુરભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક દિવસ અગાવ અંકલેશ્વર શહેર માંથી ચોરાયેલ મોટરસાયકલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુરમાં...