અંકલેશ્વર શહેર પોલીસે બાપુનગર ઓવરબ્રિજ પાસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના બાપુનગર ઓવરબ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નીચે કેટલાક ખેલીઓ પાનાપત્તાનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે...