અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે નિંદ્રાધીન યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના એઠાણા ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય સુકાભાઈ કાનાભાઈ વસાવા ઘરની બાજુમાં રોડની સાઈડ પર સુતા હતા તે...