અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ પાસેની સફેદ કોલોનીમાં ગાંધી-૧૫૦ ની ઉજવણી સંપન્ન…
દિનેશભાઇ અડવાણી નહેરુ યુવા કેન્દ્ર-ભરૂચ અને ગાંધી-150 મંડળ ભરૂચ તેમજ માશક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સહયોગથી તારીખ ૨૯-૩-૨૦૧૯ ને શુક્રવારના બપોરે 03:૦૦ કલાકે સફેદ કોલોની...