અંકલેશ્વર શહેર પોલીસે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી કે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી સફી નબીબ શેખ અંકલેશ્વરના અંસાર માર્કેટ...