અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને લઈને અંકલેશ્વર ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી મોટરસાયકલનું દબાણ હટાવવાનું શરુ કર્યું…
દિનેશભાઇ અડવાણી દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને લઈને અડચણ ઉભી થતી રહે છે તેનું મુખ્ય કારણ આડેધડ રોડ ઉપર મોટરવાહન પાર્કિંગ કરવાથી થાય છે પરંતુ આજરોજ...