ભરૂચ એલ.સી.બી પોલીસે સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિનેશભાઇ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના નવા સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં નહેર પાસે કુખ્યાત બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલ સેન્ટ્રો કારમાં લાવી...