અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ અંકલેશ્વર-હાંસોટની શાળાના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી કોરોમંડલ કંપની દ્વારા છેલ્લા પાંચ જેટલા વર્ષોથી અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ધોરણ ૯ અને...