અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સમાંથી સામાન ભરેલ થેલાની ચોરી કરી ત્રણ તસ્કરો ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સ ધરાવે છે.જેઓ હોલસેલનો વેપાર કરે છે.ગતરોજ...