અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાનનો સ્લેપ પડી જવાના બનાવમાં એક મહિલાનું મોત…
વિનોદભાઇ પટેલ મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ચૌટા બજાર વિસ્તાર પાસે આવેલ જાની ફરસાણની સામે ત્રણ માળની બિલ્ડિંગનો સ્લેપ ખસી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે...