પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં એસિડ ભરેલ ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ..!
ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તાર પાનોલી જીઆઇડીસી ખાતે આજે બપોરેના સમયે અચાનક એક એસિડ ભરેલ ટેન્કરના બ્લાસ્ટની ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ભારે અફરાતફરીનો માહોલ...