અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અતર્ગત ૩૬ કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર દંડ ફટકારાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ-૧૭મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ વિવિધ ટીમ બનાવી દુકાનોના...