અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.
ભારત સરકાર ના પૂર્વ રેલવે રાજ્યમંત્રી રાજ્ય સભાના સાંસદ શ્રી નારણભાઈ રાઠવા અને પૂર્વ ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ડો. તુષારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા....