ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.
રાજયભરની આંગણવાડી કેન્દ્રનાં સંચાલિકા બહેનોને કામગીરી કરતાં ઓછો પગાર અને ઉપલા અધિકારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ સહિત દિવસભર થકવી નાંખતી કામગીરી, રોજ સેલ્ફીથી હાજરી...