આંધ્રપ્રદેશ : કન્યાક પરમેશ્વરી મંદિરને કરોડો રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર
હિન્દૂ ધર્મના તહેવારને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં કન્યાક પરમેશ્વરી મંદિરને 5 કરોડ રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું છે. આ નોટોને ફૂલોનો આકાર આપવામાં આવ્યો છે. આ શણગાર...