સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં મોતને ભેટનાર યુવકે બહેનની સાસુ પાસે પતંગ ખરીદવા માત્ર 10 રૂપિયાની માંગણી કરી હતી તે મુદ્દે કહેવાય છે કે બહેનની સાસુ, નણંદ...