લ્યો બોલો, તબીબો હાજર ન રહેતા દર્દીએ પોતાની જાતે જ ડ્રેસિંગ કરી વિરોધ વ્યક્ત કર્યો, આમોદનાં આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટના.
આમોદ તાલુકાનાં આછોદ ગામે આરોગ્ય કેન્દ્રમાં સારવારનાં નામે ઝીરો, 11:15 વાગ્યે પણ હોસ્પિટલમાં ડોક્ટર નહિ આવતા લોકો હેરાન પરેશાન થાય છે, આછોદ PHC સેન્ટર ખાતે...