ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.
ભરૂચ તાલુકામાં ફરીવાર તસ્કરોની ગેંગ સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ગઈકાલે રાત્રિના ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં આંબલીયા ખડકી ફળિયામાં રહેતા મનીષભાઈ પટેલ...