અમદાવાદ વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સના પેડલર્સની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, ઓનલાઈન 13 કરોડનો કર્યો બિઝનેશ.
અમદાવાદના વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાંથી પકડાયેલ ડ્રગ્સના રેકેટ અંગે મસમોટો ખુલાસા થયા છે. જેમાં મુખ્ય આરોપી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર હોવાનો ખુલાસો થયો છે. તેણે અમદાવાદના...