અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, 2.26 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.
અમદાવાદમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે ફરીથી ડ્રગ્સ વેજલપુર વિસ્તારમાં પકડાયું છે. અગાઉ પણ વેજલપુરમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. શહેરના વેજલપુરમાં MD ડ્રગ્સ...