ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ એથલેટીક્સ ડિસ્કસ થ્રો માં બ્રોન્ઝ મેડલ મેળવી દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને કીડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બાલેવાડી પુને મહારાષ્ટ્ર ખાતે 26 થી 28 માર્ચ 2023 દરમિયાન...