અમદાવાદ : ખમાસા પાસે AMTS બસના ડ્રાઇવરે BRTS ટ્રેકમાં રોંગ સાઇડમાં બસ ચલાવી, સેન્સર ગેટ સાથે અથડાવી ગેટ તોડી નાંખ્યો
અમદાવાદ શહેરમાં BRTS અને AMTS બસના અકસ્માતના સમાચાર વારંવાર સામે આવતા હોય છે. ત્યારે AMTS બસનો વધુ એક અકસ્માતનો બનાવ ખમાસા વિસ્તારમાં બન્યો છે. AMTS...