પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા
રાજ્યમાં ટ્રાફીક ડ્રાઈવ અંતર્ગત એક સપ્તાહમાં 2700 થી વધુ નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા હતા. તેમાં પણ સૌથી વધુ કેસો અમદાવાદ અને સુરતમાં જોવા મળી...