લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
લંડનમાં ભણવા ગયેલા અમદાવાદના યુવક કુશ પટેલનો મૃતદેહ 11 દિવસ બાદ મળી આવ્યો છે. તેની ફિંગર પ્રિન્ટના આધારે ઓળખ કરવામાં આવી છે. જેને નદીમાંથી ઝંપલાવ્યું...