ભરૂચ : કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટ યોજાઈ.
ભરૂચ તાલુકાના કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટનું આયોજન હાથ ધરાયુ હતું.જેમાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ એથલેન્ટિક સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેસરોલ...