ભરૂચ નર્મદા મૈયા બ્રિજ બન્યો અકસ્માત ઝોન, એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો દિન પ્રતિદિન નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે, કેટલાય બનાવોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત...