ભરૂચ : ને.હા 48 પાલેજ, કરજણ વચ્ચે બે ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ટેમ્પો કેબીનમાં ફસાતા કરાયું રેસ્ક્યુ.
ભરૂચ જિલ્લામાં સૂરત અને વડોદરાની વચ્ચે ને.હા ૪૮ પર અવારનવાર વાહનો વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીક ઘટનાઓમાં લોકો જીવ ગુમાવે છે...