વડોદરાના કરજણ ઘાવટ ચોકડીથી સાધલી તરફ જી.ઇ.બી પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફત કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર...
કરજણ તાલુકાના બામણગામ નજીક એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા...
ખેડાના સોખડા નજીક કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ચારેય યુવાનો નડિયાદમાં ડીટેન...
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. આ વાહન...
નડિયાદમાં સિવિલ રોડ ઉપર કાર અને રિક્ષાના અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. નડિયાદની કિડની હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તારમાં આજે અંજલી કોમ્પ્લેક્ષ સામે સિવિલ રોડ...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર ભરૂચના વરેડિયા નજીક ટ્રેકટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું. પોલીસ...
લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા પાસે ગોગીની સામેના ભાગમાં અકસ્માત સર્જાતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લીંબડીથી બાવળા તરફ બાઈક સવાર ચેતનભાઇ હિંમતભાઈ પંડ્યા...