અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઇડીસી M.G કાંટા વિસ્તારમાં ગત સાંજના સમયે અંકલેશ્વરની ખાનગી કંપનીમાં કામ કરતા જીતેન્દ્ર સિંગ સૂર્યવલી સિંગ ઉ.વ ૫૦ નાઓ...