Proud of Gujarat

Tag : accident

FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રિપલ અકસ્માત, થ્રી વ્હીલ ટેમ્પો ફોરવ્હીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ.

ProudOfGujarat
અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ ઉપર આજે સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, ફોર વ્હીલ ગાડી, થ્રિ વ્હીલ ટેમ્પો અને...
FeaturedGujaratINDIA

નડિયાદના ટુડેલ પાસે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત.

ProudOfGujarat
નડિયાદ તાલુકાના કેરીયાવી ગામે વાઘેલાનગરમાં રહેતા અનીલ વાઘેલા પીજ ચોકડી નજીક સ્ટીલની ફેક્ટરીમાં નોકરી કરે છે. ગતરોજ સાંજના સુમારે અનીલ મોટરસાયકલ લઈને નોકરીએથી પરત પોતાના...
INDIAFeaturedGujarat

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા કારમાં સવાર 6 લોકોને ઇજા...
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર એસ.ટી બસની અડફેટે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat
લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે પાણશીણા ગામના હિરાભાઇ પરમાર જેઓ કામકાજ અર્થે...
FeaturedGujaratINDIA

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat
કઠલાલ-નડિયાદ રોડ પર ભાનેર ગામ નજીક મોડીરાત્રે રોંગ સાઇડે આવી રહેલા કન્ટેનરના ચાલકે સામેથી આવતાં મોટર સાયકલને ટક્કર મારી હતી. જેના કારણે આ મોટરસાયકલ ચાલક...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી નજીક ફોર વ્હીલના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક ફોર વ્હિલ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોર વ્હિલ રોડ નજીક ભેખડ સાથે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે કાર ચાલકે બાઈક સવાર 2 ભાઈઓને અડફેટમાં લેતા બંનેના મોત.

ProudOfGujarat
અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે ગત રાત્રીના નેશનલ હાઇવે નંબર 48 પરથી એક બાઈક પર પસાર થતાં સાઢુ ભાઈઓને એક તેજ રફતાર આવતા કાર ચાલકે...
FeaturedGujaratINDIA

રાજકોટમાં સર્જાયો ગોઝારો અકસ્માત, કાર ટ્રકમાં ઘૂસી જતાં બે યુવકના થયા મોત.

ProudOfGujarat
વીરપુરમાં ફોટોગ્રાફીનો સ્ટુડિયો ચલાવતા બે ભાઈ ઓડર મળ્યો હોવાથી રણુજા મંદિરે માંડવાનું વિડિયો શૂટિંગ કરવા ગયા હતા અને તેમની સાથે તેમના એક મિત્ર પણ ગયા...
FeaturedGujaratINDIA

નડિયાદ : ડભાણ રોડ પર આઇસર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં બે મહિલાના મોત.

ProudOfGujarat
આઇસર ચાલકે રિક્ષાને અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બે મહિલાનાં મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચી...
FeaturedGujaratINDIA

નડિયાદ : નરસંડા ચોકડી નજીક ડિવાઇડર સાથે અથડાતા મહિલાનું મોત.

ProudOfGujarat
અમદાવાદ શહેરના જમાલપુર મહાજનનો વઢો, દાડીલીમડામાં રહેતા ચંદાબેન મહેન્દ્રભાઈ મારવાડી તેઓ નાદિર ખાન ફરીદ ખાન પઠાણ (રહે, અમદાવાદ)ની સાથે મોપેડ પર બેસી કડિયા કામની મજૂરીએ...
error: Content is protected !!