નડિયાદ : કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એકનું મોત
નડિયાદ કપડવંજના બસ સ્ટેન્ડ પાસે આવેલી બેકાબુ ટ્રકે પાર્કીંગમા ઉભેલી બે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી એક રીક્ષામાં પેસેન્જરની રાહ જોઈ રીક્ષામા બેઠેલા રીક્ષા ચાલકને...