પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ
સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી પાયલોટ બની છે. જ્યારે તે પોતાની એકમાત્ર પુત્રીને પાયલોટ બનાવવા માટે કોઇ સરકારી બેંક પાસેથી લોન ન મેળવી...