Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં લિંબાયતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર જેટલા હુમલાખોરો પલાયન થઇ ગયા.

Share

સુરતનાં લિંબાયતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર જેટલા હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરતના લીંબાયત વિસ્તારમાં આજરોજ ધર્મેશ (સન્ની) પાટિલ નામના યુવક પર કોઇ અગમ્ય કારણોસર ચાર જેટલા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે હિસંક હુમલો કર્યો હતો. મળતી પ્રાથમિક વિગતો મુજબ આ હુમલામાં ચાર શખ્સોનો હાથ હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. બનાવ અંગેની જાણ થતા સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ગુનાનાં સ્થળે દોડી ગયા હતા અને હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા ચાર શકમંદોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ : વિરમગામ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ.

ProudOfGujarat

ગોધરા : પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના હસ્તે તાજપુરા ખાતે ૧૦૦ બેડનો નવીન કોવિડ વોર્ડ ખુલ્લો મુકાયો.

ProudOfGujarat

કરજણ તાલુકાના સામરી ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!