Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

Share

હાલ ચોમાસું શરૂ થતાં જ આજે લીંબડી તાલુકાના રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની 5 ગાયોના વિજળી પડવાથી મોત નિપજયું હતું ત્યારે રામરાજપર ગામના સરપંચ ના જણાવ્યા પ્રમાણે વરસાદ વરસતા એકાએક વિજળી ત્રાટકતા રામરાજપરના ભરવાડની 5 ગાયોના મોત નિપજયા
ત્યારે રામરાજપરના સરપંચ દ્વારા લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ પહેલા શિયાણી ગામે વીજળી પડી હતી ત્યારે આજે રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત નિપજયા હતા..

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર..

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નર્મદાની આદિવાસી યુવતીની માનવતાને સલામ : લગ્ન માટે રાખેલા પૈસા જમીન છોડાવવા આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!