Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી પાવર હાઉસ ખાતે આવેલ નવા સ્મશાનગૃહ ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા વૃક્ષારોપણ સાથે સ્મશાનગૃહની સાફ સફાઈ કરવામાં આવી

Share

આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે ફક્ત વૃક્ષો વાવવા જ જરૂરી નથી પણ જોડેજોડે સાફસફાઈની પણ જરૂર હોય છે જેથી પર્યાવરણ શુધ્ધ બની શકે ત્યારે આજે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના નૈતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના અને જીલ્લા મહામંત્રી ડીયુ પરમારના સાથ સહકારથી લીંબડી પાવર હાઉસ ખાતે આવેલ નવા સ્મશાનગૃહ ખાતે સ્મશાણ ગૃહની સાફ સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્મશાણ ગૃહના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આહવાન કરવામાં આવ્યું હતું કે ફક્ત વૃક્ષવાવી અને જતાં રહેવાનું નથી પણ દર બે પ્રતિદિને આ વાવેલા વૃક્ષોની માવજત કરવા જવાબદારી લીધી હતી ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ મોરી, સૌરાષ્ટ્ર ઝોન સચિવ નાઝીર સોલંકી, યુવરાજ સોલંકી, આઝાદભાઈ જોષી, એરીક સમા, ખાલીદભાઈ, મિડીયા સેલના પ્રમુખ જસવંતસિંહ મોરી, હાજર રહ્યા હતાં અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતા

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાલેજની એમકોર કંપનીના ૭૦ કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કેરોસીન વેચાણના ભાવો નિયત કરાયા

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ની પાછળ સૂકા કચરામાં લાગી આગ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!