Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ભલગામડા રોડ પર આવેલ રજવાડુ ફાર્મ ખાતે પાણી સમીતી ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ હતી

Share

લીંબડી તાલુકાના ભલગામડા ગામેથી આશરે 1 કિલોમીટર દુર રોડ ઉપર જય માડી રજવાડુ ફાર્મ આવેલ છે ત્યારે આ ફોર્મ હાઉસ ખાતે ગણતર સંસ્થા પાટડી તેમજ વાસ્મો યુનિટ સુરેન્દ્રનગરના સહયોગથી જલ જીવન મિશન યોજના અંર્તગત પાણી સમીતી તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણ, હરદેવસિંહ ઝાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરપાલસિંહ રાણા હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જેમાં જાંબુ, ચોરણીયા, રાણાગઢ, દેવપરા, સહિતના કુલ દશ ગામના તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ સમિતિના સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે ગામમાં પાણી વિષયક સમસ્યાઓ અને સમાધાનના રસ્તાઓ વિશે વાત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા કો ઓર્ડીનેટર ઈશ્વરભાઈ, લીંબડી તાલુકા સંયોજક ગોપીકા રાવલ, વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના ઝનોર ગામના રહેવાસીઓને પાણી મેળવવા વેઠવું પડે છે જીવનું જોખમ

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

ProudOfGujarat

ભીમ અગીયારસ તહેવાર નિમીતે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૭ ઇસમને રોકડા રૂ.૧૬૩૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

ProudOfGujarat
error: Content is protected !!