Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ કોર્ટમાં અને જજીસ બગ્લોઝમાં કોર્ટ સ્ટાફ અને બાર એશોશિયન વકિલ મંડળ દ્વારા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ….

Share

દિનેશભાઇ અડવાણી

Advertisement

સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકા ખાતે આવેલી લીંબડી તાલુકા કોર્ટ ખાતે વૃક્ષારોપણ અર્તગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ , પ્રિન્સીપલ સિનીયર સિવિલ જજ સાહેબ અને એડીશનલ સિવિલ જજ સાહેબ તથા લીંબડી ન્યાય કોર્ટ સ્ટાફ તેમજ લીંબડી વકીલ બાર એશોશિયનના પ્રમુખ ડી.કે.પરમાર તેમજ સહ વકીલ મંડળના સભ્યો દ્વારા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજો હતો 


Share

Related posts

ભરૂચ ભોલાવ ની જલધારા સોસાયટી ના મકાન માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ”

ProudOfGujarat

હલદરવા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બે ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!