Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડીમાં એક યુવક દાદાગીરી કરતો હોવાનો વિડીયો થયો વાયરલ…

Share

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં એક યુવકની દાદાગીરી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં ખોડિયાર નગર ભીમનાથ સોસાયટી પાસેના વિસ્તારમાં એક યુવક દાદાગીરી કરતો હોય એના હાથમાં ધારિયું હોય અને અન્ય વ્યક્તિઓને મારામારી ઇજાઓ પહોંચાડતો હોય તેવું વાયરલ વિડિયોમાં નજરમાં આવ્યું છે. આ વિડિયોના આધારે સુરેન્દ્રનગર પોલીસે આ યુવકની શોધખોળ કરી આખરે આ યુવક શા માટે દાદાગીરી કરે છે ? શા માટે ધારિયા વડે અન્ય વ્યક્તિને માર મારે છે સહિતની બાબતોનો તાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે ધારાસભ્ય રીતેષ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે બિનખેતીની ન હોવા છતાં બાંધકામ !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!