Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર વર્ગ ૪ ના કર્મચારીઓને કપડાંનું વિતરણ કર્યું

Share

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કચેરીમા અલગ-અલગ હોદાઓ જેમકે વર્ગ-૧, વર્ગ-૨,વર્ગ-૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓને પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે વર્ગ-૪ના કર્મચારીઓને કપડાંનું કરાયું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર કે. રાજેશ દ્વારા ૪ વર્ગના કર્મચારીઓને કપડાનું વિતરણ કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષની લાગણી ઉભરેલી જોવા મળી હતી આ કપડાં વિતરણ કાર્યક્રમમાં મંત્રી કુવરજી બાવળિયા ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પણ‌ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે પણ વર્ગ ૪ ના કર્મચારીઓને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : બુટલેગરોનાં વિદેશી દારૂની હેરાફેરી અંગે નવા કીમિયા… જાણો વધુ.

ProudOfGujarat

આજે બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!