Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખતર સર.જે.હાઈસ્કૂલ સામે આવેલ પ્રમુખ હોસ્પિટલ માં બ્લડ ડોનેશન નો કેમ્પ યોજાયો

Share

લખતર ખાતે ભારતીય જનતા પાર્ટી ના ઉપક્રમે યુવા ભાજપ મોરચા દ્વવારા લખતર ખાતે આવેલ પ્રમુખ હોસ્પિટલ ખાતે ર્ડો આર.જે. પટેલ ની ઉપસ્થિતી માં યોજાયો હતો.
આજ રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું લખતર યુવા ભાજપ મોરચા ના પ્રમુખ. મહામંત્રી. મંત્રી અને લખતર તાલુકા ભાજપ ની ટીમે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ ને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી ભાઈ બાવળીયા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ. તેમજ મહામઁત્રી જગદીશભાઈ મજેઠીયા. જિલ્લા ભાજપ મંત્રી જયેશભાઇ પટેલ યુવા ભાજપ પ્રમુખ મુગેશભાઈ રાઠોડ ની વિશેશ ઉપસ્થિતી માં યોજાયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!