Proud of Gujarat
FeaturedGujaratINDIAPhotography

લીંબડી 17 વર્ષની અનેરીએ કોરોના વોરિયર્સનુ પેઇન્ટિંગ કોરોના ફાઈટરર્સને ગીફ્ટ કરાયું

Share

વિશ્વ મહામારી એટલે કોરોના મહામારી અને આ મહામારી સામે લડી રહેલા યોધ્ધાઓ એટલે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ, વહિવટી તંત્ર, પત્રકાર, આરોગ્ય તંત્ર તેમજ‌ અન્ય જે કોરોના સામે ખડેપગે કોરોનાને માત આપવા તૈયાર ઉભા છે. એવા બાહોસ લોકોને આજે લીંબડીની 17 વર્ષની અનેરીબેન પરેશભાઈ શાહ નામની દિકરીએ જાતે કોરોના વોરિયર્સનુ પેઇન્ટિંગ બનાવીને આ તમામ કોરોના યોધ્ધાઓને ગીફ્ટ કર્યું હતું. જેમાં લીંબડી મામલતદાર, લીંબડી પી.એસ.આઈ, લીંબડી નગરપાલિકા, લીંબડી આરોગ્ય કેન્દ્ર, લીંબડી હોસ્પિટલને આ અનેરીબેને ગીફ્ટ આપીને આ તમામ કોરોના યોધ્ધાઓનો જુસ્સો અને ઉત્સાહ વધાર્યો હતો.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મહેન્દ્રસિંગ ધોનીની એકેડમીમાં નવાગામના ક્રિકેટર ઉમેશ તડવિનું સિલેકશન

ProudOfGujarat

પોરબંદર જિલ્લા પંચાયત ભવન ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : સારંગપુર ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત એક બુટલેગર ઝડપાયો.

ProudOfGujarat

1 comment

Dr Gulabchand Patel October 5, 2020 at 5:39 am

દીકરી ને ખૂબ ખૂબ અભિનંદન

Reply

Leave a Comment

error: Content is protected !!