Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં પાણી નહીં આવતાં મહિલાઓએ હોબાળો કર્યો.

Share

કોરોના જેવી વિશ્વ મહામારી ચાલી રહી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ વારંવાર હાથ ધોવા સેનીટાઈઝ કરવા પણ લીંબડી તાલુકાનાં નાનાવાસ અને રાવળવાડા વિસ્તારમાં છેલ્લા 10 થી 15 દિવસ પાણી નહીં આવતાં મહિલાઓએ ખાલી ડોલ, બેડા લઈને હોબાળો મચાવ્યો હતો અને નગરપાલિકાના નામના છાજીયા લીધા હતા. ત્યારે વિસ્તારનાં રહીશો દ્વારા જણાવાયું હતું કે અમારા વિસ્તારનાં છેલ્લા ત્રણ માસથી વિસ્તારમાં પાણી પાણી નહીં આવવા બાબતે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એસોસિયેશનના હોદ્દેદારો સાથે ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય એ બેઠક યોજી.

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

લીંબડી ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી કોરોના વેકશીન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!